નમસ્કાર બેન જય શ્રીકૃષ્ણ જી.જન્માષ્ટમી પ્રસંગે ઉત્તમ તરીકા થી બણાવ્યા.દેખાવા મા પણ સરસ છે. શ્રી નાથ જી🌻 નો આવડતો પ્રસાદ છે .આનંદ થયો. ઠાકોર જી ના પ્રસાદ કે ,કેમ પૂજા હોય, ભગવાન,દેવી દેવતા નો નામ લઈને બણાવતા હોવાથી આત્મા થી અદૄશ્ય સાત્વિક,શ્રદ્ધા ભાવ રેસિપી મે આપો આપ આવશે.કોઈ ભી ધાર્મિક આયોજન જોવો, મોટા પ્રમાણમાં બણતો ભોજન એટલો સ્વાદિષ્ટ કેમ થાય છે, દેવી દિવ્યતા 🌻રસોઈ મા આવશે.અને ભોજન સરસ બણશે. સબને ભાવતો,સબને પુરતી ભી હોય.એટલી સંતુષ્ટી ભી પ્રદાન કરશે કે અનેક વર્ષો પછી ભી સ્વાદ યાદ આવે છે. પારંપરિક અને એટલી કઠણ રેસિપી સરલ તરીકા થી સમજાવ્યા અને બણાવ્યા પણ. ધાબો દો તોય જ કણી બણશે અને નરમ થાય.આ પ્રક્રિયા દરેક વખત જોઈએ. ચાસણી મુખ્ય પ્રક્રિયા થશે.એમ ની સ્પષ્ટ પરીક્ષા આપ વ્યવસ્થિત રીતે સમજાવ્યા. મ્હારા ઘરે કાકી સા એમજ તરીકા થી ભણાવતા વખત જરૂર સબને ભુલાઈ ને સમજાતા કે એમ સહી સ્ટેજ આવી ગઈ છે. એટલી વખત આંચ ધીમી રાખો, સતત હલાવતા, ટીપા પાડી ને ,બતાતા કે હવે આ ચાસણી પરફેક્ટ થઈ.એમને "ગોળીબંદ પાક"કહેવાય. આપ ભી દો તરે કા ટીપા પાડી ને ફરક સમજાવ્યા. સાંચા ગુરુ હો. પેલા કદી દેખાય નથી.આંગળી મા ચાસણી કા તાર તો બતાવે. ટીપા થી સરલ સમજી શકાય પણ સીક્રેટ રાખે. ભીમ કપૂર તો પતો છે.આ પૂજન સામગ્રી ઉપયોગ સબને માલમ .પણ દવાઈ માટે ભી કામ આવશે.બરાબર હે ચપટી થી ભી ઓછી માત્રામાં કોઈ કોઈ મિઠાઈ મા મુકીએ. જુદા સરસ સુગંધ થાય. જન્માષ્ટમી પર્વ થી આપને સપરિવાર શુભકામના. ધન્યવાદ.
ઓહો, તમારું આ વાનગી વિશેની જાણકારી અદ્ભુત છે. ધાબો, કણી, ચાસણી, એક તાર, ભીમ કપૂર વિ. વિશે વિગતવાર લખ્યું... જોરદાર, તમે આ વિડિયો ખૂબ ધ્યાનથી જોયો છે એ બતાવે છે..... ચાસણી જેવી બાબતમાં લોકો સીક્રેટ રાખે એ આજે ખબર પડી, આમાં સીક્રેટ શું રાખવું?? આપને જવાબ આપવામાં ખૂબ મોડું થયું એ બદલ દિલગીરી વ્યક્ત કરું છું.....પણ તમારી એ વાત બિલ્કુલ સાચી કે સાચા ભાવ થી બનાવેલ વાનગી પ્રભુ ને અર્પિત કરતાં તેનો સ્વાદ, સુગંધ અનેરો થઈ જાય છે. આપનો આભાર🙏🙏 જન્માષ્ટમી ની શુભકામના🙏🙏
@@TheKitchenSeries જયશ્રી કૃષ્ણ જી🌻 કલાક પછી ભગવાન શ્રીકૃષ્ણ જી નો પ્રાકટ્ય છે. એમને માટે આપને ફરીથી સપરિવાર શુભકામના. પ્રતિસાદ તો હમારો કર્તવ્ય છે. દિલગિરી નો બેન પ્રશ્નન નથી.આજ પૂજા બરત અને તહેવાર ની ત્યારી મે સે ટેમ કઢાવીને ઉત્તર આપ્યો.બદ્દૂજ આભાર છે.
Sheetalben mohanthal banavvama mari mastery chhe .to pan tamari rit joi tame pan perfect banavyo chhe . Me tamari rit thi fresh coconut barfi banavi hati bahu saras bani.hu fangavela mag ne kadai ma j banavti hati tame j cooker ma banavya te rit thi me banavya badha ne bahu j bhavya.biji pan receipe banavi badhi perfect tasty bani.mane cooking no craze chhe etle hu badhu try karu chhu tame bahu saras sikhvado chho thank you so much.
Vaishaliben, ohh tamari aa coment skip thai gai.....pan bahu saru lagyu ke amari recipes mujab tame saras vangi banavo cheo......ame haju saru kaam karshu.....Thank you so much.
Sheetal ji apane mohanthal badhiya banaya hai aur swadisht bhi lag raha hai 👌🏻aapne ek baat note ki hai jab bhi hum mandir ka prasad ,ya ghar me pooja me banane wala prasad,satya narayan ka prasad khate hai usaka swad alag hi banata hai.hum baki din me kitni bhi mithai banale woh swad nahi aata.yeh pata nahi sirf mera experience hai ya sabko yeh feel hota hai. 👍🏻
Vaishaliji, aap ki baat ekdam sahi hai. Mandir, haveli, katha ke prasad me kuch badhiya flavour aur mithash hoti hai jo ghar ki sweet me nahi aati. Mera manna yah hai ki shradhha se banaya hua koi bhi khana achha banta hai. Yah fatafat zatpat vala trend khana banane ke liye kuch ajib lagta hai. Bhagwan ke liye banayi hui sweet bhi ham log achhe vichar aur dhayan se banate hai, isiliye shayad wo badhiya banti hai. Thanks a lot
Sàhi kaha aapne kyoki prasad banate waqt hamare bhav me sharadha, sudhata, aur swachata hoti hey waise bhi sab krishna arpann hona hi chahiye jai sri krishna 🙏
Jsk🙏🌹 Thakorji 🙏🙏🙏🙏🙏🙏 Su Kahului superbbbb👍👍 Di hu Varas ma 4 5 shrinathji jao Chhu lockdown ma tu 2 vaar gai Vichar chhe Sep ma javanu Hotel fix chhe Vallabh Darshan Di Thakorji tamne khup khup Krupa 🙏🙏🙏🙏🙏
Kamleshbhai modi ae emna mitra Sanjaybhai jode 3 divas pahela je kaju mesub banaavyu hatu te jo aap next video mon banaavo to tamaaro aabhari rahish.tena maate tame kamleshbhai no kaju mesub vaalo video joi shako chho.
Bipinbhai, Kaju Mesub banavava no video chokkas banavshu, mast recipe che ane mast video banavshu, pan have thoda di as pachi..... I will inform you. Thanks
Sara's your recipee bahu samaj pade tevi chhe
We try to explain in detail and in simple way. Thank You
ખૂબ જ સરસ બન્યુ છે
હા, આ મોહનથાળ સુગંધી અને સ્વાદિષ્ટ બન્યો હતો. આભાર
Bahu j saras rite recipe shikhvi che tame
🙏🏻😊
Thank You
Perfect rite batavo che young ster bhi banavi sake 👌
Ritaben, thank you
❤ nice
Jay sree krishna
Thanks a lot🙏🏻
Jai shree Krishna
Ati Sundar samgri siddh kari che
હંસાબેન, ખૂબ આભાર
જય શ્રીકૃષ્ણ 🙏
Sunder
Swatiben, Thank You😊
Jai shri krishna . Very nice receipe 👌👌
Jagrutiben, Thank You
Seet receipt very nice very yummy 👌👌🥰❤🙏Jay shree krishna 🙏
Perfect recipe 😋😋😋😋🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍
Thank You 😊🙏
વાહ! ખૂબ સરસ અને સરળ રીતે શીખવ્યું... જય શ્રી કૃષ્ણ...🙏🙏🙏
હીનાબેન, આભાર. જય શ્રીકૃષ્ણ 🙏
Nice reshipi 😋👌👌
Kumudben, Thanks
નમસ્કાર બેન
જય શ્રીકૃષ્ણ જી.જન્માષ્ટમી પ્રસંગે ઉત્તમ તરીકા થી બણાવ્યા.દેખાવા મા પણ સરસ છે. શ્રી નાથ જી🌻 નો આવડતો પ્રસાદ છે .આનંદ થયો. ઠાકોર જી ના પ્રસાદ કે ,કેમ પૂજા હોય, ભગવાન,દેવી દેવતા નો નામ લઈને બણાવતા હોવાથી આત્મા થી અદૄશ્ય સાત્વિક,શ્રદ્ધા ભાવ રેસિપી મે આપો આપ આવશે.કોઈ ભી ધાર્મિક આયોજન જોવો,
મોટા પ્રમાણમાં બણતો ભોજન એટલો સ્વાદિષ્ટ કેમ થાય છે, દેવી દિવ્યતા 🌻રસોઈ મા આવશે.અને ભોજન સરસ બણશે. સબને ભાવતો,સબને પુરતી ભી હોય.એટલી સંતુષ્ટી ભી પ્રદાન કરશે કે અનેક વર્ષો પછી ભી સ્વાદ યાદ આવે છે.
પારંપરિક અને એટલી કઠણ રેસિપી સરલ તરીકા થી સમજાવ્યા અને બણાવ્યા પણ. ધાબો દો તોય જ કણી બણશે અને નરમ થાય.આ પ્રક્રિયા દરેક વખત જોઈએ. ચાસણી મુખ્ય પ્રક્રિયા થશે.એમ ની સ્પષ્ટ પરીક્ષા આપ વ્યવસ્થિત રીતે સમજાવ્યા.
મ્હારા ઘરે કાકી સા એમજ તરીકા થી ભણાવતા વખત જરૂર સબને ભુલાઈ ને સમજાતા કે એમ સહી સ્ટેજ આવી ગઈ છે. એટલી વખત આંચ ધીમી રાખો, સતત હલાવતા, ટીપા પાડી ને ,બતાતા કે હવે આ ચાસણી પરફેક્ટ થઈ.એમને "ગોળીબંદ પાક"કહેવાય. આપ ભી દો તરે કા ટીપા પાડી ને ફરક સમજાવ્યા. સાંચા ગુરુ હો.
પેલા કદી દેખાય નથી.આંગળી મા ચાસણી કા તાર તો બતાવે. ટીપા થી સરલ સમજી શકાય પણ સીક્રેટ રાખે.
ભીમ કપૂર તો પતો છે.આ પૂજન સામગ્રી ઉપયોગ સબને માલમ .પણ દવાઈ માટે ભી કામ આવશે.બરાબર હે ચપટી થી ભી ઓછી માત્રામાં કોઈ કોઈ મિઠાઈ મા મુકીએ. જુદા સરસ સુગંધ થાય.
જન્માષ્ટમી પર્વ થી આપને સપરિવાર શુભકામના. ધન્યવાદ.
ઓહો, તમારું આ વાનગી વિશેની જાણકારી અદ્ભુત છે. ધાબો, કણી, ચાસણી, એક તાર, ભીમ કપૂર વિ. વિશે વિગતવાર લખ્યું... જોરદાર, તમે આ વિડિયો ખૂબ ધ્યાનથી જોયો છે એ બતાવે છે..... ચાસણી જેવી બાબતમાં લોકો સીક્રેટ રાખે એ આજે ખબર પડી, આમાં સીક્રેટ શું રાખવું??
આપને જવાબ આપવામાં ખૂબ મોડું થયું એ બદલ દિલગીરી વ્યક્ત કરું છું.....પણ તમારી એ વાત બિલ્કુલ સાચી કે સાચા ભાવ થી બનાવેલ વાનગી પ્રભુ ને અર્પિત કરતાં તેનો સ્વાદ, સુગંધ અનેરો થઈ જાય છે.
આપનો આભાર🙏🙏
જન્માષ્ટમી ની શુભકામના🙏🙏
@@TheKitchenSeries
જયશ્રી કૃષ્ણ જી🌻
કલાક પછી ભગવાન શ્રીકૃષ્ણ જી નો પ્રાકટ્ય છે. એમને માટે આપને ફરીથી સપરિવાર શુભકામના.
પ્રતિસાદ તો હમારો કર્તવ્ય છે.
દિલગિરી નો બેન પ્રશ્નન નથી.આજ પૂજા બરત અને તહેવાર ની ત્યારી મે સે ટેમ કઢાવીને ઉત્તર આપ્યો.બદ્દૂજ આભાર છે.
@@sambhajirege1189 અમે પણ કૃષ્ણ જન્મોત્સવ મનાવ્યો. આપને સપરિવાર શુભકામના....આભાર
ખુબજ સરસ રેસીપી છે, ટેસટી , શીતલ બેન આભાર , 👌
Rashmiben, Thanks a lot
Yummy. Thx all recipes r so yummy wid useful tips ths shital
Ushaben, Thanks a lot
Wah bahu saras presentation 😍
Hetalben, thanks
Perfect recipe describe very deep in detailed really you have prepared MOhan no Thal..
જય શ્રી કૃષ્ણ
ખૂબજ સરસ રેસિપી બનાવી
સંગીતાબેન, જય શ્રી કૃષ્ણ 🙏
આભાર
Khub j saras yummyyyy my favorite ❤👌👌👌😋
Rupqben, Thank You
khubaj saras easy method
Thanks
Wah,ekdam perfact mohanthal banavyo😋😋
Thank You
Bahu j saras recepie saraiya atle shu?
Jaynaben, Thanks
Bahu mahtwa ni tips appi apno khub khub abhar 🙏
Ha..badhi tips Nani tipes thi j perfect Mohan thal bane che.🙏🏻🙏🏻
Jay shree Krishna 🙏 ખૂબ સરસ ટ્રેડિશનલ ગુજરાતી sweet 👌👌👌
Ravinaben, Thanks a lot
Sheetalben mohanthal banavvama mari mastery chhe .to pan tamari rit joi tame pan perfect banavyo chhe . Me tamari rit thi fresh coconut barfi banavi hati bahu saras bani.hu fangavela mag ne kadai ma j banavti hati tame j cooker ma banavya te rit thi me banavya badha ne bahu j bhavya.biji pan receipe banavi badhi perfect tasty bani.mane cooking no craze chhe etle hu badhu try karu chhu tame bahu saras sikhvado chho thank you so much.
Vaishaliben, ohh tamari aa coment skip thai gai.....pan bahu saru lagyu ke amari recipes mujab tame saras vangi banavo cheo......ame haju saru kaam karshu.....Thank you so much.
Bov fine banyo mahanthal👌👌👌
Hansaben, Thanks a lot
Jay shree krishna bahuj saras mohanthal banavyo che
Thanks
Wah sundar 👌👌
Parulben, Thanks
Wahhhh sister 🙏👍👌🙏🙏🙏best sweet recipe 👍🙏😘😋😋😋
Thank You
મોહનથાળ જોતા મોં માં પાણી આવી ગયું ખુબ જ સરસ મોહનથાળ બન્યો છે
Tejasviniben, ha aa rite khub saras mohanthal bane che. Thanks
Jai Shreenathji Bawa ❤️🙏🏻
જય શ્રીકૃષ્ણ 🙏
Saras
આભાર 🙏🏻🙏🏻
Nice 😊
Hansaben, Thank You😊
Thanks a lot. Lovely mohanthal .I will try shree naat ji 🎉Prabha Ben from England UK 🎉🎉
thanks prabha ben 🙏🙏
Jay shree krishna
Jai Shri Krishna.
Thanks
Good explanation
Thank You Manharben,
You can watch our today's recipe video here - ruclips.net/video/9OAGtAR7hog/видео.html
🙏 Jai shree krishna 🙏
Jai Shri Krishna🙏
Awesome
Thank You
Very nice
Gitaben, Thank You
આમ પણ ઠાકોરજી ના પ્રસાદ ની વાત જ અલગ હોય છે મારા નાની આ સ્ટાઇલ થી મહોનથાળ બનવે છે બહુ જ ટેસ્ટી બને છે
સાચી વાત. તમારા નાની ની રસોઈ ખૂબ સ્વાદિષ્ટ હશે. આભાર.
@@TheKitchenSeries હા બહુ ટેસ્ટી બને છે
Awesome I love it ur all recipe thks for sharing
Thanks a lot 🙏🏻🙏🏻
My favourite sweet મને મોહનથાળ બનાવવા નો ખુબ ગમે છે તમારી રીત મા થી વધુ જાણવા મળ્યું thanks
Suchitaben, ha, haveli ma aa rite bane che. Try jarur karjo. Thanks
Sheetal ji apane mohanthal badhiya banaya hai aur swadisht bhi lag raha hai 👌🏻aapne ek baat note ki hai jab bhi hum mandir ka prasad ,ya ghar me pooja me banane wala prasad,satya narayan ka prasad khate hai usaka swad alag hi banata hai.hum baki din me kitni bhi mithai banale woh swad nahi aata.yeh pata nahi sirf mera experience hai ya sabko yeh feel hota hai. 👍🏻
Vaishaliji, aap ki baat ekdam sahi hai. Mandir, haveli, katha ke prasad me kuch badhiya flavour aur mithash hoti hai jo ghar ki sweet me nahi aati.
Mera manna yah hai ki shradhha se banaya hua koi bhi khana achha banta hai.
Yah fatafat zatpat vala trend khana banane ke liye kuch ajib lagta hai. Bhagwan ke liye banayi hui sweet bhi ham log achhe vichar aur dhayan se banate hai, isiliye shayad wo badhiya banti hai.
Thanks a lot
@@TheKitchenSeries sahi kaha apane . 😊
Sàhi kaha aapne kyoki prasad banate waqt hamare bhav me sharadha, sudhata, aur swachata hoti hey waise bhi sab krishna arpann hona hi chahiye jai sri krishna 🙏
વાહ સરસ બેના જય શ્રી કૃષ્ણ 🙏
Thank You. Jai Shri Krishna 🙏
જય શ્રી કૃષ્ણ 🙏🌹
બહુ જ સરસ મોહનથાળ બન્યું છે.. યમ્મી.. 👌👌
Geetaben, Thank You So Much
@@TheKitchenSeries શીતલબેન વાનવા ની રેસિપિ માં જે અડદ નો લોટ છે એના ઓપ્શન માં શુ લઇ શકીએ.
આટલો અડદ નો લોટ તો ઘર માં ના હોય...
અડદ ના લોટ ના બદલે મેંદો ઉમેરી શકાય.
My favourite
Pritiben, Thanks
મૈસુર પાક ની રેસીપી આપજો જેથી મૈસુર પાક સરસ ધરે બને
ચોક્કસ અમે એ વિડીયો બનાવશું. આભાર
Jsk🙏🌹
Thakorji 🙏🙏🙏🙏🙏🙏
Su Kahului superbbbb👍👍
Di hu Varas ma 4 5 shrinathji jao Chhu lockdown ma tu 2 vaar gai
Vichar chhe Sep ma javanu
Hotel fix chhe Vallabh Darshan
Di Thakorji tamne khup khup Krupa 🙏🙏🙏🙏🙏
તમારો ખૂબ ખૂબ આભાર.. જય શ્રી કૃષ્ણ.🙏🏻🙏🏻🙏🏻
Yummy 🙏🏻🙏🏻
Thank you
Very nice 👌
Thank you🙏🏻🙏🏻
High class 👌
Nishaben Thanks
Very nice....
Pragnaben, Thanks
Superb
Saumyaben, Thanks
mohanthal aetle to gamdma ghareghhrma banti mithae ne my fevrit dwetdis thenkyou ben
Sachi vat che, gamda ma to ghare ghar aa bane.
🙏👍💐, I like your method and love 💕 your speech 🎤, I am Nayana and I am fond of havely’s mohanthal 😋🙏
Yes, Haveli Mohanthal is always great. Thank You🙏🙏
Kamleshbhai modi ae emna mitra Sanjaybhai jode 3 divas pahela je kaju mesub banaavyu hatu te jo aap next video mon banaavo to tamaaro aabhari rahish.tena maate tame kamleshbhai no kaju mesub vaalo video joi shako chho.
Bipinbhai, Kaju Mesub banavava no video chokkas banavshu, mast recipe che ane mast video banavshu, pan have thoda di as pachi..... I will inform you. Thanks
👌👌👍👍
Pravinaben, Thank You
Saras Mohannthal ladugoplal mate premthi banavyoladugopal na blessings Malta raheMita
Mitaben, are wah, ladu gopal mast nam che bhagwan nu. Thanks a lot🙏
I tried it today, it turned out good 👍
Wow, such comment make our day. Thanks a lot
@@TheKitchenSeries tttttþttttttttþþtþþþþþ
@@TheKitchenSeries tttttþttttttttþþtþþþþþ
👌👌☺️💐
Ashaben, Thanks
Pnjri ni resipi btavo
Chandrikaben, Panjiri Recipe👉 ruclips.net/video/f2ZnTln4mcA/видео.html
Mouthwatering
Nainaben, Thanks
Shital beta mohanthal ma shobhagsunth no masalo nakhi satay
👌👌😍😍
Leenaben, Thanks
Is it half cup milk or 1/4 cup as per your recipe?
Me Pn last week 2 time bnavyo bauj fine bne chhe ..me Zino lot lidho hto
અરે વાહ, ખૂબ સરસ. ઝીણા લોટનો પણ સરસ બને.
My favorite 🥰
Thank You😊
તમારી પાસે જે ચારણી છે તેવી ચારણી ના હોય તો સ્ટીલ ની ચારણી વાપરી શકાય ??
Deepaben, koi pan charni vapro, lot nu texture me batavyu evu thavu joie
@@TheKitchenSeries ok😊
Gulabajabu,Aapo
Induben, chokkas batavish
What's the quantity of kesar milk in cup? Why did you give vatki measurement? I tried it it's not setting...
It is small size vatki with few threads of kesar... Hardly 3-4 tbsp of milk...
Bahen pls kaho ke nag pancham na divse gujrat ma kai special vangi bane che traditional
Nagpacham na divse tal no talvat banavay che
આ દિવસે ખાસ કરીને બાજરીના લોટની કુલેરની લાડુડી બનાવાય, ઉપરાંત ઠંડુ ખાઈને ફરાળ કરાય
Tame satam ma su su bnavo shital nen please ans me
Kajalben, satam ni thandi thali no video me mukel j che. Link: ruclips.net/video/echyNdLV1P0/видео.html
@@TheKitchenSeries a to me joy but tame a suvay Biju su bnavo di
કપૂર એટલે બરાસ ??!???
Parulben, ha
Very nice
Gitaben, thanks
Very nice
Meetaben, Thanks